સામાન્ય અભ્યાસ પ્રશ્ન ૨૭૭

પ્રશ્ન: લોકસભાની ચૂંટણી માટે નોમિનેશન પેપર કોણ દાખલ કરી શકે છે?

વિકલ્પો:

A) ભારતમાં રહેતો કોઈપણ વ્યક્તિ.

B) જે મતવિસ્તારમાંથી ચૂંટણી લડવી છે તે મતવિસ્તારનો રહેવાસી.

C) ભારતનો કોઈપણ નાગરિક જેનું નામ કોઈ મતવિસ્તારના મતદાર યાદીમાં છે.

D) ભારતનો કોઈપણ નાગરિક.

Show Answer

જવાબ:

સાચો જવાબ: C